તને લાગે છે એવો નથી ભૂતકાળ કે એક શામીયાની રાત ના સુખદ સ્વપ્ન જેવો જ્યાં આખો બંદ કરી ને થોડો હસી શકું, એ તો એક યુદ્ધ વિરામ પછી ની પોકળ શાંતિ અને ભરેલા અગ્નિ જેવો છે, જ્યાં બેબાકળ આંખો બંધ કરું છુ અને યુદ્ધ ફરી શરુ થાય છે..
હવે કોઈ ગેરસમજણ ઉભી થવી જોઈએ, નાહક મને તારી નફરત થવી જોઈએ તને પ્રેમ થી ભૂલવાના હવે કોઈ રસ્તા નથી મારી પાસે, તે પ્રેમ નહિ પણ દગો કર્યો છે એવી મારામાં સમજણ ઉભી થવી જોઈએ..